મહિસાગર : કડાણા તાલુકાના લેબાની વાવો ( અર્બુદા મંદિર ) ખાતે "દૂધ દિવસ" (મીલ્ક ડે) ના કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી - At This Time

મહિસાગર : કડાણા તાલુકાના લેબાની વાવો ( અર્બુદા મંદિર ) ખાતે “દૂધ દિવસ” (મીલ્ક ડે) ના કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી


મહિસાગર : કડાણા તાલુકાના લેબાની વાવો ( અર્બુદા મંદિર ) ખાતે ગુજરાત રાજય મીલ્ક માર્કેટીંગ ફેડરેશન, આણંદ અને પંચમહાલ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી.,ગોધરાના સંયુકત ઉપક્રમે "દૂધ દિવસ" (મીલ્ક ડે) ના કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી
આ કાર્યક્રમમાં અહીં ના ધારાસભ્યશ્રી અને ગુજરાત સરકારના કેબિનેટ મંત્રીશ્રી ડૉ.કુબેરભાઈ ડીંડોર તથા વિવિધ દૂધ ડેરીના સંચાલક શ્રી ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટર અરવિંદભાઈ ખાંટ
મહિસાગર.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image