પાળીયાદ તરધરા રોડ મોગલ મંદિર પાસે મેહુલભાઈ અરજણભાઈ મેર નામનો ઈસમ પોતાની મોટરસાયકલમાં જમણી સાઈડ લોખંડનું ધારીયું ફિટ કરેલ જેથી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ હથિયાર બંધી જાહેરનામા ભંગ થતાં પાળીયાદ પોલીસે ધોરણસર અટકાયત કરી

આ પ્રકારના તમામ સમાચાર માટેે