બાલાસિનોર નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખની વરણી કરવામાં આવી
બાલાસિનોર નગરપાલિકા માટે ભારતીય જનતા પક્ષના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજવામાં આવી જેમાં ભારતીય જનતા પાર્ટીના ગાયત્રીબેન પ્રમુખ તરીકે વરણી થઈ જ્યારે ઉપપ્રમુખ તરીકે હિતેશકુમાર ભરવાડની વરણી થઈ.
પ્રમુખ : શ્રી ગાયત્રીબેન જયકુમાર ત્રિવેદી
ઉપપ્રમુખ : શ્રી હિતેશભાઈ ભગુભાઈ ભરવાડ
કારોબારી ચેરમેન : શ્રી પરસોત્તમદાસ સવાભાઈ કટારીયા
બાલાસિનોર નગરપાલિકામાં ભાજપના આઠ સભ્યો તો પહેલેથી જ બિનહરીફ થયા હતા જ્યારે આઠ સભ્યો વિજેતા બન્યા હતા જેથી કરીને 28 સભ્યો પૈકી 16 સભ્ય સાથે ભારતીય જનતા પાર્ટી સ્પષ્ટ બહુમતી મેળવીને બાલાસિનોર નગરપાલિકા મા ફરી સત્તા મેળવી લીધી છે
આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય શ્રી રાજેશભાઈ પાઠક તેમજ ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અને જશ્ન મનાવ્યો હતો
9825094436
આ પ્રકારના તમામ સમાચાર માટેે
