અવસાન નોંધ (જેતલવડ ) - At This Time

અવસાન નોંધ (જેતલવડ )


-વિસાવદર તાલુકાના જેતલવડ ગામના સિનિયર કોંગ્રેસી આગેવાન નાથાલાલ હરજીવનભાઈ મહેતાના પુત્ર વધુ અને વિસાવદર તાલુકા પંચાયતના વિરોધ પક્ષના નેતા તથા જેતલવડ સ્કૂલવાળા અરવિંદભાઈ મહેતાના ધર્મપત્ની શ્રીમતી તૃપ્તિ બેન અરવિંદભાઈ મહેતા ઉ.વ.આ.૪૨ (ઔદિત્ય જાલાવાડી બ્રાહ્મણ)નું અવસાન થયેલ છે તેઓ નાથાલાલ હરજીવન ભાઈ મહેતાના પુત્રવધુ તથા ધર્મેન્દ્રભાઈ તથા જીતેન્દ્રભાઈ ના નાનાભાઈ અરવિંદભાઈ ના પત્ની થતા હતા.તેમની સ્મશાન યાત્રા આવતીકાલે સવારે ૮-૦૦કલાકે જેતલવડ તેમના નિવાસસ્થાનેથી રાખેલ છે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image