જસદણ ઘેલા સોમનાથ મંદિરે મહાશિવરાત્રીને લઈને ભક્તોનું ઘોડાપૂર ઉમટીયુ
(રિપોર્ટ વિજય ચાંવ)
જસદણના ઘેલા સોમનાથ મંદિરે મહાશિવરાત્રી નિમિત્તે હજારો ભક્તોએ મહા આરતી અને દર્શનનો લાભ લઈને ધન્યતા અનુભવી હતી. સાથે જ મંદિર ટ્રસ્ટ દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા. જેમાં જસદણ આસ્થા સ્કૂલ, જેપીએસ સ્કૂલ અને યશોદા સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમા વીંછીયા મામલતદાર, જસદણ મામલતદાર સહિત મંદિરના ટ્રસ્ટીઓ ખાસ ઊપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે મંદિર ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યાં હતાં.
આ પ્રકારના તમામ સમાચાર માટેે
