યુવા વિકાસ ટ્રસ્ટ અમદાવાદ અને સરકારી વિનયન કોલેજ બાયડના સંયુક્ત ઉપક્રમે સાહિત્ય પ્રત્યે જાગૃતતા શિબિર યોજાઈ - At This Time

યુવા વિકાસ ટ્રસ્ટ અમદાવાદ અને સરકારી વિનયન કોલેજ બાયડના સંયુક્ત ઉપક્રમે સાહિત્ય પ્રત્યે જાગૃતતા શિબિર યોજાઈ


યુવા વિકાસ ટ્રસ્ટ અમદાવાદ અને સરકારી વિનયન કોલેજ બાયડના સંયુક્ત ઉપક્રમે સાહિત્ય પ્રત્યે જાગૃતતા શિબિર યોજાઈ

યુવા વિકાસ ટ્રસ્ટ, અમદાવાદ અને સરકારી વિનયન કોલેજ બાયડ ના સંયુક્ત ઉપક્રમે યુવાનોમો સાહિત્ય પ્રત્યેની જાગૃતતા ની શિબિર યોજાઈ જેમાં અમદાવાદની આજુબાજુની અને બાયડ આજુબાજુની કોલેજોના સાહિત્ય પ્રત્યેના રસ ધરાવતા વિદ્યાર્થીઓએ ભાગ લીધો 40 એક વિદ્યાર્થીઓ સામે જે "સ " નામ થી ઓળખાય અને અંતરમન થી સર્જન કાર્ય કરે છે. સૌમ્યી સ્વભાવ ના મહાન વિભૂતિ અને શબ્દો ના અર્થ ને વરસાદ વરસાવી રહેલા એવા સાહિત્યકાર સંજય ચૌહાણ વાર્તા કળા વાર્તામાં યુવાન ટૂંકી વાર્તા અને સમાજ આજના યુવાનની સર્જનાત્મકતા અંગેની સમસ્યાઓ વગેરે વિષય અંગે પ્રવચન આપ્યું હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image