રાજકોટ સદર બજાર વિસ્તારમાં મુસ્લિમ અગ્રણીનાં ઘર પર પથ્થરો ફેંકાયા
બાલાજી એપાર્ટમેન્ટમાં રહેતા રાજા પઠાણ નામના શખ્સ પથ્થરો ફેકયાનો આરોપ
બનાવમાં બે વ્યક્તિને ઇજા થતાં સારવાર હેઠળ ખસેડાયા
ACP સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા.
મહાશિવરાત્રીની રથયાત્રા પૂર્વે ઘર્ષણ થતા પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો.
9974533359
આ પ્રકારના તમામ સમાચાર માટેે
