વડનગર હાટકેશ્વર મહાદેવ માં મહાશિવરાત્રી પાવન પર્વ નિમિત્તે માનવ મહેરામણ ઉમટીયો
વડનગર હાટકેશ્વર મહાદેવ માં મહાશિવરાત્રી પાવન પર્વ નિમિત્તે માનવ મહેરામણ ઉમટીયો
વડનગર હાટકેશ્વર મહાદેવ મંદિરે મહાશિવરાત્રી ના પાવન અવસર ભક્ત જનો ભીડ અને ભક્તજનો જય હાટકેશ ના નાદ સાથે મહાદેવ ના પરિસરમાં ગુંજી ઉઠ્યું છે . અને મહાશિવરાત્રી પર્વ પર મેળો ભરાય છે લોકો ૐ નમઃ શિવાય,જય ભોલે શબ્દ બોલી ને હ્રદય પર અંતર આત્મા જગજોળવાનો પ્રયત્ન ચાલી રહ્યો છે. સ્વાર્થ ને છોડી ને સ્વ ઓળખ વા નું સ્થાન એટલે હાટકેશ્વર ધામ માં ભક્તજનો ભીડ જામી
આ પ્રકારના તમામ સમાચાર માટેે
