આદર્શ નિવાસી શાળા કુમાર ખેરાલુ ખાતે ધોરણ-10 અને 12 ના વિદ્યાર્થીઓના શુભેચ્છા સન્માન સમારોહ યોજાયો.
આદર્શ નિવાસી શાળા કુમાર ખેરાલુ ખાતે ધોરણ-10 અને 12 ના વિદ્યાર્થીઓના શુભેચ્છા સન્માન સમારોહ યોજાયો.
આજરોજ તારીખ 21/02/2025 ને વાર શુક્રવાર ના રોજ અત્રે ની આદર્શ નિવાસી શાળા કુમાર ખેરાલુ ખાતે ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓના શુભેચ્છા સન્માન સમારોહ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ જેમાં ઉપસ્થિત મહેમાનોમાં
આદર્શ નિવાસી શાળા ડીસા પ્રિન્સિપાલ શ્રી આર .પી. ગુજોર સાહેબ ,
બી.આર.સી કોર્ડીનેટર ખેરાલુ ધનજીભાઈ વી પરમાર સાહેબ, પ્રાથમિક શાળા વાસણા શિક્ષક શ્રી અશોકસિંહ એસ રાજપુત,
અનુદાનિત નિવાસી પ્રાથમિક શાળા ખેરાલુ આચાર્યશ્રી જોશી હેમજીભાઈ દેવચંદભાઈ,
અનુદાનિત નિવાસી પ્રાથમિક શાળા સાકરી આચાર્યશ્રી સિલોણા પાતાજી ચેલાજી,
મસકઅ ખેરાલુ સુશ્રી લિપીબેન .જે.દાણી,
આદર્શ નિવાસી શાળા કુમાર ખેરાલુ આચાર્યશ્રી એસ આર પ્રજાપતિ
તથા સમગ્ર આદર્શ નિવાસી શાળા કુમાર ખેરાલુ પરિવાર સૌ સાથે મળી આગામી ફેબ્રુઆરી - માર્ચ 2025 આવનાર બોર્ડની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓને સર્વે દ્વારા આશીર્વાદ વચન અને સારા પરિણામ મેળવે તેવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે
