અમદાવાદ પોલીસ સ્ટેશનમાં વિસ્તારમાં ગત રાત્રે કોબિંગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું
અમદાવાદ ના વાડજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહિબિશન અને ગેરકાયદે પ્રવૃત્તિઓ અટકાવવા માટે વિશેષ કોંબિંગ ઓપરેશન, કરવામાં આવ્યું
જેમાં ઝોન-૧ ના તમામ ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં વ્યવસ્થાબદ્ધ કાર્યવાહી કરવામાં આવી.કાયદા
અને વ્યવસ્થાનું સઘન પાલન પ્રોહિબિશનના ઈસમો સામે કડક કાર્યવાહી મેન્ટર પ્રોજેક્ટ અંતર્ગત મિલકત સંબંધિતઆરોપી ઓની તપાસ વાહન ચેકિંગ ની સચોટ
અને સઘન કામગીરી આ નિયમિત ઓપરેશન દ્વારા ભવિષ્યમાં પણ શાંત અને સુરક્ષિત સમાજના લક્ષ્યને વધુ મજબૂત બનાવાશે.એવી ઉચ્ચ અધિકારી તરફથી જાણવા મળ્યું
રિપોર્ટ:-ધામેલ દિપકભાઇ જી
અમદાવાદ
9033343315
આ પ્રકારના તમામ સમાચાર માટેે
