વિસાવદરના ધારાશાસ્ત્રી દિપકકુમાર અભાણીની કેન્દ્ર સરકારના નોટરી તરીકે નિયુક્તિ સાર્વત્રિક અભિનંદન વર્ષા
વિસાવદરના ધારાશાસ્ત્રી દિપકકુમાર અભાણીની કેન્દ્ર સરકારના નોટરી તરીકે નિયુક્તિ સાર્વત્રિક અભિનંદન વર્ષાવિસાવદરના સિનિયર એડવોકેટ અને હાલ જુનાગઢ મુકામેંઓફિસધરાવતાદીપકકુમારરમેશચંદ્રભાઈઅભાણીની કેન્દ્ર સરકાર દ્વારા નોટરી તરીકે નિમણૂક થતા તેમને તેમના વિશાળ મિત્ર સર્કલ તથા શુભચિંતકો દ્વારા તેમના મોબાઈલ નંબર ૯૪૨૬૯૯૫૫૨૯ ઉપર શુભેચ્છા સાથે અભિનંદન પાઠવાઇ રહીયા છે શ્રી દિપકકુમાર અભાણી છેલ્લા ઘણા વર્ષોથી જુનાગઢ ખાતે પ્લેટીનિયમ કોમ્પ્લેક્સ ખાતે ઓફીસ ધરાવતા અને સિવિલ તથા ક્રિમિનલ સાઇડમાં અને રેવન્યુ સાઈડમાં પ્રેક્ટિસ કરે છે અને જુનાગઢના નામાંકિતધારાશાસ્ત્રીઓની ગણતરી કરવામાં આવે તો તેમાં દીપકકુમાર અભાણીનું નામ લઈ શકાય તેવું દીપકકુમાર અભાણીએ તેમની મહેનત અને ધગશ તથા સતત વાંચન અને અભ્યાસના કારણે સાર્થક કરી બતાવેલ છે ત્યારે તેમની ભારત સરકારના નોટરી તરીકે ભારત સરકાર દ્વારા નિમણુક કરાતા જુનાગઢ સહિત સમગ્ર જિલ્લાને આ નોટરીના કાર્યો માં ખૂબ જ ઉપયોગી થઈ શકશે
રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર
આ પ્રકારના તમામ સમાચાર માટેે
