મેંદરડાની ગાયત્રી હાઈસ્કૂલ અને મહિલા કોલેજનો વાર્ષિકોત્સવ યોજાયો
કાર્યક્રમના અધ્યક્ષ પદે જિલ્લા પંચાયતના માનનીય પ્રમુખશ્રી હરેશભાઈ ઠુંમર સ્થાન શોભાવ્યુ હતું. કાર્યક્રમમાં તાલુકાના અગ્રણીઓ સર્વે શ્રી તાલુકા પંચાયતના પ્રમુખ પરીતભાઈ મકડિયા, હિરેનભાઈ સોલંકી, વિનુભાઈ કથીરિયા, ગ્રામ પંચાયતના સરપંચ જેડી ખાવડુ, હમીરભાઈ માડમ, ડોલીબેન અજમેરા સહિતના ઉપસ્થિત રહ્યા હતા અધિકારીઓમાં તાલુકા વિકાસ અધિકારી શ્રી રાદડિયા સાહેબ તાલુકા પીએસઆઇ શ્રી સોનારા સાહેબ આરએફઓ શ્રી વાળા સાહેબ તથા બોર્ડ સદસ્ય શ્રી નિલેશભાઈ સોનારા સાહેબ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં ધોરણ નવ થી એમ એ સુધીના પ્રથમ ત્રણ ક્રમાંક પ્રાપ્ત કરેલ વિદ્યાર્થીઓનું શીલ્ડ આપી બહુમાન કરવામાં આવ્યું હતું તથા આવનાર મહેમાનોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ પોતાની વિવિધ કૃતિઓ દ્વારા પોતા
ની કલાનું પ્રદર્શન કર્યું હતું.સમગ્ર કાર્યક્રમનું સુંદર આયોજન અને સંચાલન સંસ્થાના પ્રમુખશ્રી કૃષ્ણકુમાર એભલભાઈ મકવાણા શાળાના આચાર્ય શ્રી કથીરિયા સાહેબ તથા કોલેજના આચાર્ય શ્રી મણવરસાહેબ એ કર્યું હતું.
9328933737
આ પ્રકારના તમામ સમાચાર માટેે
