જસદણ નગરપાલિકાની ચૂંટણી અંગે સંવેદશીલ વિસ્તારોમાં પોલીસ આર એ એફના જવાનોનું ફૂટ પેટ્રોલીંગ
(હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ)
જસદણ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી આગામી તા.૧૬ ફેબ્રુઆરીને રવિવારના રોજ યોજાય રહી છે. ત્યારે ૪૪ બુથ પૈકી ૧૪ બુથ સંવેદનશીલ હોય ત્યારે શહેરના જુદાં જુદાં વિસ્તારોમાં પોલીસ અને આર એ એફના જવાનોનું ફૂટ પેટ્રોલીંગ કરવામાં આવ્યું હતું.
આ પ્રકારના તમામ સમાચાર માટેે
