નેતા ઓનો તાવો માનો. દામનગર સીટી સર્વે ઓફીસ છ માસ કરતા વધુ સમય થી બંધ - At This Time

નેતા ઓનો તાવો માનો. દામનગર સીટી સર્વે ઓફીસ છ માસ કરતા વધુ સમય થી બંધ


નેતા ઓનો તાવો માનો. દામનગર સીટી સર્વે ઓફીસ છ માસ કરતા વધુ સમય થી બંધ

દામનગર શહેર માં છેલ્લા છ માસ થી સીટી સર્વે ઓફીસ બંધ સ્થાનિક નેતા ઓનો તાવો માને તો કદાચ ખુલે શહેર ના જુના કચેરી કમાઉન્ડ માં આવેલ સીટી સર્વે ઓફીસ છેલ્લા છ માસ થી બંધ છે કે પછી કાયમી બંધ કરાયેલ છે ? વારંવાર અરજદારો ના ધક્કા નિરાશ થઈ પરત જઈ રહ્યા છે છ માસ કરતા વધુ સમય થી સદંતર બંધ સીટી સર્વે ઓફીસ બંધ રહેવા નું કારણ શું ? કર્મચારી સી એલ ઇ એલ ઉપર હોય તો પણ આટલો લાંબો સમય બંધ ન રહે કે પછી સીટી સર્વે કચેરી ના કર્મચારી અન્ય કામ માં રોકાયેલ છે સ્થાનિક નેતા ઓથી લઈ ધારા સભ્ય સુધી અરજદારો રજુઆત કરી ચુક્યા છે ત્યારે હવે સીટી સર્વે ખુલ્લે એ માટે ક્યાં નેતા ને તાવો માનવો ? કદાચ નેતા રાજી થઈ ને સીટી સર્વે કચેરી પૂર્વવત ખોલાવી શકે

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image