ગુજરાત સરકાર દ્વારા GCC માટે કરવામાં આવી જાહેરાત - At This Time

ગુજરાત સરકાર દ્વારા GCC માટે કરવામાં આવી જાહેરાત


આજે ગુજરાત ના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ગાંધીનગર ખાતે ગુજરાત ને GCC અંગેનું મોટું હબ બનાવવા માટે ગુજરાત ગ્લોબલ કેપેબિલિતી સેન્ટર પોલિસી લોન્ચ કરવામાં આવી છે જેના અંતર્ગત ડિજિટલ ટ્રાન્સફોર્મશન ને આગળ વધારી સરકાર ની ઇનોવેશન આર્થિક વૃદ્ધિ અને વૈશ્વિક સ્પર્ધાત્મક રીતે ગુજરાત ને પ્રગતિશીલ બનાવી શકાય.

આ પોલિસી હેઠળ રાજ્યમાં 250 જેટલા નવા GCC ની સ્થાપના કરવામાં આવશે અને 10,000 કરોડ થી વધુ નું રોકાણ કરી 50,000 થી વધુ નવી રોજગાર ની તકો ઉભી કરવામાં આવશે.

રિપોર્ટ : શાસ્ત્રી પુષ્પક શુક્લ
ગાંધીનગર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image