નેત્રંગ તેમજ વાલિયા ખાતે આજ રોજ ભગવાન વિશ્વકર્મા જયંતિ ની ઉજવણી કરવામાં આવી
વાલિયા ખાતે આવેલ વિશ્વકર્મા મંદિર માં આજ રોજ વિશ્વકર્મા ભગવાન ની પુંજા તેમજ આરતી નું ભવ્ય આયોજન થયું હતું ત્યાર બાદ ભક્તો માટે મહા પ્રસાદી નું આયોજન વિશ્વકર્મા વંશજો દ્વારા કરવામાં આવ્યું હતું.
નેત્રંગ આજ રોજ ભગવાન વિશ્વકર્મા જયંતિ ની ઉજવણી કરવામાં આવી
નેત્રંગ ખાતે પંકજભાઈ અરવિંદભાઈ પંચાલ (પંચાલ વેલ્ડિંગ વકર્સ ને ત્યાં સાંજે 7 કલાકે આરતી નું મોટા પાયે આયોજન થયું હતું જેમાં ખૂબ મોટી સંખ્યા માં વિશ્વકર્મા વંશજો હાજર રહ્યા હતા ત્યાર બાદ સર્વ ભક્તો માટે અલ્પાહાર નું આયોજન કરવામાં આવ્યું હતું તથા સમાજ ના યુવકો દ્વારા આજુબાજુ ની સ્કૂલો માં બિસ્કીટ નું વિતરણ કરવામાં આવ્યું હતું.
9725041324
આ પ્રકારના તમામ સમાચાર માટેે
