રાજ્ય ના ગૃહ મંત્રી હર્ષ સંઘવી દ્વારા અમદાવાદ શહેર પોલીસ અધિકારીઓ નું સન્માન કરવામાં આવ્યું - At This Time

રાજ્ય ના ગૃહ મંત્રી હર્ષ સંઘવી દ્વારા અમદાવાદ શહેર પોલીસ અધિકારીઓ નું સન્માન કરવામાં આવ્યું


તા:-૦૭/૦૨/૨૦૨૫
અમદાવાદ

અમદાવાદ માં યોજાયેલ કોલ્ડ પ્લે કોન્સર્ટ માં અમદાવાદ શહેર પોલીસ ની સારી કામગીરી ને ધ્યાને રાખી અમદાવાદ શહેર પોલીસ કમિશનર કચેરી ખાતે ગૃહ મંત્રી દ્વારા સન્માન પત્રક આપી સરાહનીય કામગીરી ને બિરદાવેલ

રોજ માનનીય ગૃહ મંત્રીશ્રી ગુજરાત રાજ્યનાઓએ અમદાવાદ પોલીસ કમિશનર કચેરી ખાતે ગત જાન્યુઆરી તા:-૨૫/૨૬/૦૧/૨૦૨૫ ના રોજ અમદાવાદ ના સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેડિયમ નવું નામ એટલે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અમદાવાદ ખાતે યોજાયેલ કોલ્ડ પ્લે કોન્સર્ટ ના બંદોબસ્ત આયોજનમા અમદાવાદ શહેર પોલીસ દ્વારા થયેલ સરાહનીય કામગીરી ને બિરદાવેલ અને સારી કામગીરી કરનાર પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ ને પ્રશંસાપત્ર આપી સન્માનિત કરવામાં આવેલ. આ પ્રસંગે પોલીસ કમિશનર શ્રી જી એસ મલિક તથા અન્ય પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. અને સન્માન મેળવનાર અધિકારીઓ નું અભિવાદન કર્યું

રિપોર્ટ:-૦૭/૦૨/૨૦૨૫
અમદાવાદ


9033343315
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image