કડકડતી ઠંડીમાં તાપણાની હૂંકુથી સંગીત સંધ્યા બની વધુ સુરીલી
પોરબંદરમાં તાપમાનનો પારો રાત્રિના સમયે ખૂબજ નીચો પહોંચી જાય છે ત્યારે શનિવારે રાત્રે રાજવી પાર્ટી પ્લોટ ખાતે યોજવામાં આવેલા પ્રેસ મીડિયા પરિવરના સ્નેહમિલનમાં કડકડતી ઠંડીમાં મહેમાનોથી માંડીને પત્રકારો અને તેમના પરિવારજનો પણ હેરાન-પરેશાન થાય નહી તે માટે રાજભા જેઠવા દ્વારા તાપણાની વિશિષ્ટ વ્યવસ્થા કરવામાં આવી હતી જેથી કડકડતી ઠંડીમાં તાપણાની હૂંફથી સંગીત સંધ્યા વધુ સુરીલી બની હતી અને ડીનરની પણ બધાએ સમૂહમાં મજા માણી હતી.
8511444689
આ પ્રકારના તમામ સમાચાર માટેે
