કેશોદમાં વિદાય સન્માન સમારોહ સમુહ ભોજન સંગીત સંધ્યાનું આયોજન થયું
જુનાગઢ એસટી વિભાગમાં જુદા જુદા હોદા ઉપર ફરજ બજાવતા રબારી એસટી પરિવાર જુનાગઢ વિભાગ દ્વારા વિદાય સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અવલ સુરક્ષા નિરીક્ષક જુનાગઢ વિભાગના વિરૂઆતા શામળા તથા દાનાભાઈ ગરચર લક્ષ્મણભાઈ કોડીયાતર સુગાભાઈ શામળા પુનાભાઈ કોડીયાતર દેવાયતભાઈ કોડીયાતર ભુખુભાઈ ગળચર દેવાભાઈ કોડીયાતર વિરાભાઈ ગળચર રાજુભાઈ કોડીયાતર સહીતના જુનાગઢ જીલ્લામાં એસટી વિભાગમાં ફરજ બજાવતા હોય જેઓ સેવા નિવૃત્ત થતાં કેશોદ મુકામે વિદાય સમારોહ યોજાયો હતો જે પ્રસંગે જીવણઆતા ચોરવાડ મઢ જેઠાઆતા બળેજ મઢ ગોવિંદ આતા લોએજ મઢ સરમણઆતા ઓડદર મઢ રાજાઆતા સીડોકર મઢ મેરામણાતા ડેરી મઢ સહીતના ભુવાઆતાશ્રીઓ તથા સાંસદ રાજેશ ચુડાસમા કેશોદ ધારાસભ્ય દેવાભાઈ માલમ માંગરોળ ધારાસભ્ય ભગવાનજી કરગઠીયા સોમનાથ પુર્વ ધારાસભ્ય રાજસીભાઈ જોટવા ગુજરાત એસટિ વિભાગના મુખ્ય અધિકારીશ્રીઓ વિવિધ યુનીયનના હોદેદારો રાજકીય સામાજીક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા
આમંત્રિત મહેમાનોનું શાબ્દિક ફુલહારથી આપી સ્વાગત કરવામાં આવ્યું હતું નિવૃત થતાં કર્મચારીઓને સાલ ઓઢાડી તેમજ મુમેન્ટો આપી સન્માનીત કરવામાં આવ્યા હતા ઉપસ્થિત તમામ લોકોએ સમુહ ભોજન તથા રાત્રીના રસ્મીતાબેન રબારી ગૃપ આયોજીત સંગીત સંધ્યાનો લાભ લીધો હતો
રીપોર્ટર - ગોવિંદ હડિયા કેશોદ જુનાગઢ
મો. ૯૭૨૩૪ ૪૪૯૯૦
9723444990
આ પ્રકારના તમામ સમાચાર માટેે
