બીલડી ગામ રામજી મંદિર એક ઈસમ સાદુળભાઈ કરશનભાઈ ધૂંધળવા જાહેરમાં દેશી દારૂ પીધેલી હાલતમાં પકડી પાડતી મહુવા ગ્રામ્ય પોલીસ - At This Time

બીલડી ગામ રામજી મંદિર એક ઈસમ સાદુળભાઈ કરશનભાઈ ધૂંધળવા જાહેરમાં દેશી દારૂ પીધેલી હાલતમાં પકડી પાડતી મહુવા ગ્રામ્ય પોલીસ


બીલડી ગામ રામજી મંદિર એક ઈસમ સાદુળભાઈ કરશનભાઈ ધૂંધળવા જાહેરમાં દેશી દારૂ પીધેલી હાલતમાં પકડી પાડતી મહુવા ગ્રામ્ય પોલીસ
આજરોજ અમો તથા તમો અના.હેડ કોન્સ.આર.જે.પરમારતથા અને.હેડ કો ન્સ.એન.કે.બોળીયા તથા પો.કોન્સ.ભવદીપસિંહ ભુપતસિંહ ચૌહાણ તથા પો.કોન્સ.ખોડાભાઈ હામાભાઈ ભમ્મર તથા પો.કોન્સ.ઘનશ્યામભાઈ કાનાભાઇ ડોડીયા તથા પો.કોન્સ ચેતનભાઈ પોપટભાઈ ઢાપા એ રીતેના પો.સ્ટાફના માણસો ક લોક ૧૧/૩૦૩૦વાગ્યાથી મહુવા ગ્રામ્ય પો.સ્ટે.અમુતવેલ ઓ/પી વિસ્તારમા પોહી/જુગાર અંગે પ્રેટોલીગમા હતા તે દરમ્યા ન ફરતા ફરતા કલાક ૧૨/૪૫૪૫વાગ્યે બીલડી ગામ, રામજી મંદીર પાસે, જાહેર રસ્તામાં સામેથી એક ઇસમ લથડીયા ખા તી ચાલે કેફી પીણું પીધેલ હાલતમાં આવતો જણાતાં તુરંત જ બે પંચોના માણસોને બોલાવી પંચો રૂબરૂ પકડાયેલ ઇસમનું નામ-ઠામ પૂછતાં પોતે પોતાનું નામ થોથરાની જીભે સાદુળભાઈ કરશનભાઈ ધુધળવા, ઉ.વ.૪૯, ધંધો મજુરી, રહેબી લડી ગામ, બારપરા શેરી, તા. મહુવા, જી.ભાવનગર વાળો હોવાનું જણાવેલ. મજકુરની આંખો જોતા લાલ હોય તેમજ તેને હલા વી-ચલાવી જોતા પોતાના શરીરનું સમતોલપણું જાળવી શકતો ન હોય અને મજકુરનું મોઢુ સુંધી-સુંઘાડી જોતાં દારૂ પીધે લાની ખાટી તીવ્ર વાસ આવતી હોય જેથી મજકુર ઇસમે કેફી પીણુ પીધેલાનું જણાઇ આવતાં મજકુર પાસે કેફી પીણું પી વા અંગે પાસ પરમીટ માંગતા નહી હોવાનું જણાવેલ. મજકુર ઇસમની અંગ ઝડતી કરતાં કાંઈ વાંધાજનક મળી આવેલ ન श्री.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image