મેકિંગ ડોકટર ઓર્ગેનાઇઝેશન નાં ડિરેકટર મયુરજાદવ ને કિસ્ટ મેડિકલ કોલેજ નેપાલ દ્વારા સન્માનિત કરાયાં.(જીતેન્દ્ર ઠાકર ઊના)
"ઊના ના આમોદ્રા ગામ નાં કારડીયા રાજપૂત સમાજ ના યુવાન મેકિંગ ડોક્ટર ઓર્ગેનાઈઝેશના ડિરેક્ટર શ્રી મયુર જાદવ ને કિસ્ટ મેડિકલ કોલેજ નેપાળ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા "
નેપાળમાં 21 થી વધુ મેડિકલ યુનિવર્સિટીમાં ગુજરાતી વિદ્યાર્થીઓને સાચું અને સચોટ માર્ગદર્શન આપી તેમનું ડોક્ટર બનવાનું સ્વપ્ન મેકિંગ ડોક્ટર ઓર્ગેનાઈઝેશન પુરુ કરી રહેલછે તેમજ
છેલ્લા ૧૫ થી વધુ વર્ષોથી ગુજરાતના અલગ અલગ જિલ્લામાં દરેક વિદ્યાર્થીઓને એમના બજેટમાં મેડિકલ અભ્યાસ માટે માર્ગદર્શન પૂરું પાડી રહી છે.
નેપાળમાં આ વર્ષે વધુમાં વધુ વિદ્યાર્થીઓને ભારતની NMC માન્ય મેડિકલ એજ્યુકેશન પદ્ધતિ પ્રમાણે, શુધ્ધ ,સાત્વિક ગુજરાતી ભોજન અને એજ્યુકેશન મળી રહે આ બધી જ બાબતોને ને ધ્યાનમાં રાખીને ભારતીય અને વિશેષ કરી અને ગુજરાતી વિદ્યાર્થીઓને નેપાળની અંદર એડમિશન અપાવી તેમને બધી જ જરૂરી સુવિધાઓ પુરી પાડી અને તેમને ડોક્ટર બનવાનું સ્વપ્ન પૂર્ણકરવાના હેતુ સિધ્ધ થાય એ માટેના પ્રયત્નો મયુર જાદવ દ્વારા કરવામાં આવેલ.આમ વિવિધ બાબતે મેકિંગ ડોકટર ઓર્ગેનાઇઝેશન ના ડિરેક્ટર તરીકે સન્માનિત કરવામાં આવેલ છે.
9824469110
આ પ્રકારના તમામ સમાચાર માટેે
