સ્થાનિક સ્વરાજ્યની પેટા ચૂંટણી ની તારીખો કરી જાહેર રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા પરિપત્ર જાહેર કરી આપી માહિતી
તા:-૨૧/૦૧/૨૦૨૫
અમદાવાદ
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી જાહેર, ૧૬ ફેબ્રુઆરીએ મતદાન; ૧૮ મી એ પરિણામ રાજ્ય ચૂંટણી પંચે પત્રકાર પરિષદ કરી જાહેરાત
સ્થાનિક સ્વરાજની ચૂંટણી જાહેર જાહેરનામુ પ્રસિદ્ધ કરવાની તારીખ ૨૭ જાન્યુઆરી ૨૦૨૫
ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તારીખ ૧ ફેબ્રુઆરી ૨૦૨૫ ઉમેદવારી પત્રોની ચકાસણીની તારીખ ૩ ફેબ્રુઆરી ૨૦૨૫ ઉમેદવારી પાછી ખેંચી લેવા માટેની છેલ્લી તારીખ ૪ ફેબ્રુઆરી ૨૦૨૫ મતદાનની તારીખ ૧૬ ફેબ્રુઆરી 2૨૦૨૫ પુન: મતદાનની તારીખ (જરૂર જણાય તો) ૧૭ ફેબ્રુઆરી ૨૦૨૫, મતગણતરીની તારીખ ૧૮ ફેબ્રુઆરી ૨૦૨૫, રાજ્ય ચૂંટણી કમિશનર ડૉ. એસ. મુરલી ક્રિષ્ણને પત્રકાર પરિષદ યોજી સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત કરી હતી. આ સાથે જ રાજ્યમાં આચાર સંહિતા લાગુ થઇ ગઇ છે. બનાસકાંઠાની ધાનેરા નગરપાલિકામાં ચૂંટણી નહીં યોજાય.
રિપોર્ટ:-ધામેલ દિપકકુમાર જી
અમદાવાદ
9033343315
આ પ્રકારના તમામ સમાચાર માટેે
