રાજકોટ-સરધાર જતા રોડ ઉપરથી કારમાંથી દેશીદારૂના જથ્થા સાથે એક ઇસમને પકડી પાડતી PCB.
રાજકોટ-સરધાર જતા રોડ ઉપરથી કારમાંથી દેશીદારૂના જથ્થા સાથે એક ઇસમને પકડી પાડતી PCB.
રાજકોટ શહેર તા.૯/૧/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેરમાં પ્રોહીબીશન તથા જુગારની પ્રવૃતિ સદંતર નેસ્ત નાબુદ કરવા અને અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય જે અન્વયે PCB P.I એમ.આર.ગોંડલીયા ના માર્ગદર્શન હેઠળ PCB ના પોલીસ અધિકારી/કર્મચારીઓ પેટ્રોલીંગમાં હતા જે દરમ્યાન કુલદીપસિંહ રામદેવસિંહ, વિજયભાઇ ઉકાભાઇ, યુવરાજસિંહ ઘનશ્યામસિંહ નાઓને મળેલ સયુંકત હકીકત આધારે સરધાર થી લોધિકા તરફ જતા રોડ ઉપર પાણીના ટાંકા સામે રોડ ઉપરથી અલ્ટો કારમાંથી દેશીદારૂના જથ્થા સાથે એક ઇસમને પકડી પાડી કાયદેસર કાર્યવાહી કરવામા આવેલ છે. ગૌતમ ખીમાભાઇ સાગઠીયા ઉ.૨૩ રહે.ખાટડી ગામ તા.ચોટીલા જી.સુરેન્દ્રનગર. મુદામાલ (૧) દેશીદારૂ લીટર-૧૨૫ કિ.રૂા.૨૫,૦૦૦ (૨) મારૂતી સુઝુકી અલ્ટો કે-૧૦ LXI કાર નં.GJ-03-FD-1578 કિ.રૂા.૧,૦૦,૦૦૦ કુલ કિ.રૂા.૧,૨૫,૦૦૦ નો મુદ્દામાલ કબ્જે કરેલ હોય.
7383749700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.