રાજકોટમાં કાકાના બંધ મકાનમાંથી દાગીના-રોકડની ચોરી કરનાર ભત્રીજો ઝડપાયો - At This Time

રાજકોટમાં કાકાના બંધ મકાનમાંથી દાગીના-રોકડની ચોરી કરનાર ભત્રીજો ઝડપાયો


પોપટપરા શેરી નં.10 માં રહેતાં હીતેષભાઈ ડોડીયાએ નોંધાવી ફરિયાદ
પોલીસે આરોપી અંશ ડોડીયાને દાગીના ગીરવે મુકવા જતા દબોચી સોનાનો ચેઇન કબ્જે કર્યો


9974533359
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image