બોટાદ શહેરના ડોક્ટર હાઉસ બિલ્ડીંગની નીચે આવેલ બાઇક પોઇન્ટ ઓટો ગેરેજમાં ભીષણ આગ લાગતા લોકોમાં અફડાતફડી મચી ગઈ હતી
(રિપોર્ટર - અસરફ જાંગડ)
બોટાદ શહેરના ગઢડા રોડ પર આવેલ પ્રખ્યાત ડોક્ટર હાઉસ નીચે આવેલ બાઈક પોઇન્ટ ઓટો ગેરેજમાં લાગી વિકરાળ આગ કોઈ અગમ્ય કા૨ણોસર લાગી જોરદાર આગ આગ લાગવાને લઈ ત્યાંના રહીશો મોટી સંખ્યામાં એકત્રિત થઈ ગયેલ હતા અને ફાયર બ્રિગેડની ટીમ જાણ કરવામાં આવી હતી ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડ ની ટીમ તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે આવી પહોંચી હતી અને આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસ શરૂ કરી દીધેલ હતા હાલ આગ લાગવાનું કારણ અકબંધ છે
આ પ્રકારના તમામ સમાચાર માટેે
