જેતપુરના નવાગઢ વિસ્તારમાં યુવકને કેટલાક શખ્સોએ માર્યો માર, - At This Time

જેતપુરના નવાગઢ વિસ્તારમાં યુવકને કેટલાક શખ્સોએ માર્યો માર,


જેતપુર

યુવકને છોકરી બાબતે માર માર્યો હોવાની વિગત,

નવાગઢ વિસ્તારમાં રહેતા સમીર ખેરાળી નામના યુવકને માર માર્યો,

યુવકને ગાડી બેસાડી ઇલાહી ચોકમાં લઈ જઈને માર માર્યો હોવાની માહિતી,

યુવકને કેટલાક શખ્સોએ ધોકા,પાઇપ,લોખંડના હથોડા વડે માર માર્યો,

ઇજાગ્રસ્ત યુવકને જેતપુર સારવાર અર્થ સરકારી બાદ વધુ સારવાર અર્થ જૂનાગઢ ખસેડાયો,

જેતપુર ઉદ્યોગ નગર પોલીસે તપાસ હાથધરી,

આશિષ પાટડિયા જેતપુર


9727957605
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image