સંજેલી તાલુકામાં સેવા સમિતિ દ્વારા લોકજાગૃતિ કાર્યક્રમ ભામણ ગામે યોજાઓ
આજરોજ સંજેલી તાલુકામાં સેવા સમિતિ દ્વારા લોકજાગૃતિ કાર્યક્રમ ભામણ ગામે યોજાઓ મહિલા પ્રમુખ ફુલવંતીબેનના ઘરે યોજવામાં આવ્યો જેમાં મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા ગ્રામ જનો અને આયોજકો દ્વારા બેટી બચાવો બેટી પઢાવો લગ્ન પુખ્ત વયે એટલે કે છોકરા ની ઉંમર 21 વર્ષ અને છોકરીની ઉંમર 18 વર્ષ થાય ત્યારે જ કરવા સમાજ ને વહેમ અને અંધશ્રદ્ધા માંથી દુર થઈ બચાવવા અન્ય વગેરે સામાજીક બાબતે ચર્ચા કરવામાં આવી
8238841590
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.