ચોમાસાના અંતે ભારે વરસાદને લીધે જસદણના ખાંડા હડમતીયા ગામે આવેલ અરિહંત વેરહાઉસ ધરાસાઈ નુકસાનીના અહેવાલ સાપડે છે
(નરેશ ચોહલીયા દ્વારા જસદણ)
જસદણ પંથકમાં વરસાદ જાણે વેરી બન્યો હોય તેમ બંધ થવાનું નામ જ નથી લેતો ખેડૂતો પશુપાલકોના મગફળી કપાસ તેમજ ઘાસચારાને પણ ભારે નુકસાન કરેલ છે અનરાધાર વરસાદને કારણે જસદણના ખાંડા હડમતીયા ગામે આવેલ અરિહંત વેરહાઉસ ધરાસાઈ થતાં નુકસાન થવા પામેલ છે તેવા અહેવાલ સાપડે છે. જાણવા મળ્યા મુજબ માં જસદણના ખાંડાધાર હડમતીયા ગામે ભાવનાબેન કુંવરજીભાઈ બાવળીયા ની માલિકીનું અરિહંત વેરહાઉસ નામનું ગોડાઉન ચોમાસાના અંતે ભારે વરસાદના કારણે ધરાસાઈ થઈ જતા નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે
