રાષ્ટ્રિય માનવ અધિકાર સુધાર સંગઠન ગૂજરાત પ્રમુખ પદે ફરી એક વખત અજીજ ભાઈ સાંગ ની કરાઈ નિમણુક - At This Time

રાષ્ટ્રિય માનવ અધિકાર સુધાર સંગઠન ગૂજરાત પ્રમુખ પદે ફરી એક વખત અજીજ ભાઈ સાંગ ની કરાઈ નિમણુક


National Human Right રાષ્ટ્રીય માનવ અધિકાર સુધાર સંગઠન ગૂજરાત પ્રદેશ પ્રમુખ પદ ઉપર એક વર્ષ ની ટર્મ પુણ્ય કરી બીજા વર્ષે પણ હેડ ઓફિસ દ્વારા સાંગ અજીજ ભાઈ સુલેમાન ભાઈ ને જવાબદારી સોંપવામાં આવી છે

કચ્છ મુંદ્રા જયાં જયાં માનવ અધિકારો નો હનન થતો હોય કોઈ કનગડતા ઊભી થતી હોય કે અત્યાચાર થતાં હોય ત્યાં માનવ અધિકાર સુધાર સંગઠન ની કામગીરી ચાલુ થતી હોય છે કચ્છ જિલ્લા તથા ગૂજરાત રાજ્ય મા પણ ગણા સંગઠનો કાર્યરત છે એમાં નો એક સંગઠન રાષ્ટ્રિય માનવ અધિકાર સુધાર સંગઠન કાર્યરત છે અને લોકો ની સમસ્યાઓ ને વાચા આપી આમ જનતા ને ન્યાય અપાવવા મા મહત્વ ની ભૂમિકા ભજવે છે આજે ફરી એક વખત અજીજ ભાઈ સાંગ ની ગુજરાત પ્રદેશ પ્રમુખ તરીકે સંગઠન નો કાર્યભાર સોંપવામાં આવ્યો છે અને આમ જનતા ની મદદ કરવા ન્યાય અપાવવા ની વિશેષ જવાબદારી સોંપવામાં આવી છે સાથે લોકો ના પ્રાણ પ્રશોને વાચા આપતા રહેવાની અજીજ ભાઈ એ ખાત્રી આપી હતી

રિપોર્ટ બાય: ભાવેશ મહેશ્ર્વરી
મો: 9773232824
એટ ધિસ ટાઈમ ન્યૂઝ કચ્છ


9773232824
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.