નશાની હાલતમાં બે ઇસમો મળી આવ્યા જેથી જસદણ પોલિસે બંને ઇસમોની અટકાયત કરી હતી - At This Time

નશાની હાલતમાં બે ઇસમો મળી આવ્યા જેથી જસદણ પોલિસે બંને ઇસમોની અટકાયત કરી હતી


ગોખલાણા રોડ લાતી પ્લોટ વિસ્તારમાં મહેશભાઈ બુધ્યાભાઈ ગણાવા અને જુવાનસિંગ કુંવરસિંગ બુધેલ નામના બે ઈસમો નશાની હાલતમાં મળી આવતા જસદણ પોલિસે બંને ઇસમની અટકાયત કરી હતી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.