શ્રાવણ કૃષ્ણ ષષ્ઠી પર સોમનાથ મહાદેવને સુકામેવા શ્રૃંગાર કરાયો - At This Time

શ્રાવણ કૃષ્ણ ષષ્ઠી પર સોમનાથ મહાદેવને સુકામેવા શ્રૃંગાર કરાયો


શ્રાવણ કૃષ્ણ ષષ્ઠી પર સોમનાથ મહાદેવને સુકામેવા શ્રૃંગાર કરાયો

24/08/2024, શ્રાવણ વદ છઠ, શનિવાર,

શ્રાવણ કૃષ્ણ ષષ્ઠી પર દેવાધિદેવ સોમનાથ મહાદેવને સુકામેવા શૃંગાર કરવામાં આવ્યો હતો. આ શૃંગાર ભક્તો માટે તપ અને ધીરજ નું મહત્વ દર્શાવવા માટે કરવામાં આવે છે. જેરીતે મૂલ્યવાન બનવા માટે ફળને સખત તડકા અને આકરા તાપનો સામનો કરવો પડે છે ત્યારે ધીરજ રાખ્યા બાદ એ ફળ માંથી સૂકોમેવો નીકળે છે, આ જ જીવનની પણ વાસ્તવિકતા છે જ્યાં સંઘર્ષપૂર્ણ પરિસ્થિતિમાંથી પસાર થયા બાદ ધીરજ રાખનાર ભક્તને મહાદેવ તેના માટે સર્વોત્તમ ફળ આપે છે. જીવનમાં દુઃખમાં ધીરજ ન ગુમાવવાના સંદેશ સાથે આ શૃંગાર કરવામાં આવે છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.