દામનગર ભારતીય જનતા પાર્ટી કિસાન મોરચા ની ટીમે દામનગર પંથક ના ૨૫ થી વધુ ગ્રામ્ય માં જળાશયો ની જાત તપાસ કરી ગુજરાત સરકાર નાં પ્રતિનિધિ તળાવિયા ને અવગત કર્યા જલ હૈ તો કલ હૈ દરેક સામાજિક પ્રસંગો ની ઉજવણી જળ સંશાધન નાં સાધનો બંધાવી ઉજવો જે મંદિર બાંધવા સમાંતર છે સોની યોજના કે સુજલામ સુફલામ્ દામનગર પંથક માં જળ સંગ્રહ શકિત વધારવા રજૂઆત
જલ હૈ તો કલ હૈ દરેક સામાજિક પ્રસંગો ની ઉજવણી જળ સંશાધન નાં સાધનો બંધાવી ઉજવો તે મંદિર બાંધવા સમાંતર છે
કુંભનાથ તળવ જયભુરખિયા સરોવર -૧ અને -૨ ઠાંસા રોડ ચેકડેમ લિંડીયો સહજાનંદ સરોવર રાભડા ઠાંસા મૂળિયાપાટ સુવાગઢ ધ્રુફણીયા દહીંથરા મેથળી હાવતડ ઈગોરાળા પાડરશીંગા છભાડીયા ભીંગરાડ ભુરખિયા રામપર તાજપર હજીરાધાર ધામેલ ગામ ધામેલપરા ભાલવાવ નો સોની યોજના કે સુજલામ સુફલામ માં સમાવેશ કરવા રજુઆત
દામનગર શહેરી વિસ્તાર સહિત ૨૫ થી વધુ ગ્રામ્ય ના જાહેર જળાશયો ની સ્થળ વિઝીટ કરતા ભારતીય જનતા પાર્ટી ના કિસાન મોરચા નાં અગ્રણી ઓ પ્રમુખ જ્યંતીભાઈ બી નારોલા મનસુખભાઈ નારોલા મંત્રી ભીખુભાઈ કાનાણી ધીરુભાઈ પુનાભાઈ નારોલા શહેર ભાજપ મંત્રી સતીષગિરિ ગોસાઈ શહેર ભાજપ પ્રમુખ ધીરુભાઈ નારોલા નગર પાલિકા પ્રમુખ ગોબરભાઈ નારોલા ધીરુભાઈ જાડા આર.કે નારોલા ગોરધનભાઈ આસોદરિયા ભૂપતભાઇ નારોલા ઉંડપા પ્રિતેશ નારોલા ચીમન ભીખા નારોલા ધીરૂ છગન નારોલા રામ વલ્લભ નારોલા હિંમતભાઈ આલગિયા જયંતિ રામજી નારોલા ઉંડપા કરમશીભાઈ બોખા પ્રકાશ તજા કાળુભાઈ નાગજીભાઈ નારોલા પ્રકાશ આસોદરિયા નાથાભાઈ કાનાણી ઘનશ્યામ ભીખા નારોલા ભગવાન લાલજી નારોલા ભગવાન મનજી નારોલા સહિત ની ટીમે દામનગર અને અસંખ્ય ગ્રામ્ય વિસ્તારો નાં તળિયા ઝાટક જળાશયો નો અહેવાલ ગુજરાત સરકાર પ્રતિનિધિ ધારાસભ્ય જનકભાઈ તળાવિયા ના ધ્યાને મુક્યો દામનગર ના કુંભનાથ તળવ જય તેમજ ભુરખિયા સરોવર -૧ અને -૨ ઠાંસા રોડ ચેકડેમ લિંડીયો સહજાનંદ સરોવર સહિત રાભડા ઠાંસા મૂળિયાપાટ સુવાગઢ ધ્રુફણીયા દહીંથરા મેથળી હાવતડ ઈગોરાળા પાડરશીંગા છભાડીયા ભીંગરાડ ભુરખિયા રામપર તાજપર સહિત હજીરાધાર ધામેલ ગામ ધામેલપરા ભાલવાવ સહિત અસંખ્ય ગ્રામ્ય માં જાહેર જળાશયો તળિયા ઝાટક હોવા થી ચિતા વ્યક્ત કરાય સરકાર અને સામાજિક સ્વેચ્ચિક સંસ્થા ઓ અને સુખી સપન્ન પરિવારો એ સારા નરહા પ્રસગો જળ સંશાધન નાં સાધનો બંધાવી ને અનોખી ઉજવણી કરવી સરકાર નાં સુજલામ સુફ્લામ કે સોની યોજના અંતર્ગત સમાવેશ કરી જળ સંગ્રહ શકિત વધારવા દરેક ધર્મ સંસ્કૃતિ ઓમા જળ સંશાધન નાં સાધનો બાંધવા નિભાવવા મંદિર બાંધવા સમાંતર છે ત્યારે જલ હૈ તો કલ હૈ નાં સંદેશ સાથે આ વિસ્તાર નાં અગ્રણી એ દામનગર પંથક નાં ચેકડેમ તળાવ નદી નાળા ઓના પટ કોરા ધાકોડ હોવા થી આ વિસ્તાર ના ગુજરાત સરકાર નાં પ્રતિનિધિ ધારાસભ્ય તળાવીયા ને અહેવાલ સાથે અવગત કર્યા આગામી વિધાન સભા નું સત્ર મળનાર છે ત્યારે ગુજરાત સરકાર ના આ વિસ્તાર ના પ્રતિનિધિ તળાવિયા દ્વારા સરકાર માં રજુઆત કરી આ વિસ્તાર ના જળ સંગ્રહ શક્તિ માટે યોગ્ય માંગ કરતો અહેવાલ તૈયાર કરાયો છે
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.