અમદાવાદ સાબરમતી કલેક્ટર ઓફીસ પાછળ ના રોડ ની હાલત જુવો આ વિસ્તારમાં જીવન જરૂરિયાત ચીજવસ્તુઓ પણ મળતી નથી
તા:-૨૮/૦૪/૨૦૨૪
અમદાવાદ
અમદાવાદ કલેક્ટર ઓફિસ પાછળ આવેલ અટલ બિહારી વાજપાઈ સોસાયટીમાં જવા માટે ના રોડ ની હાલત જુવો કેવી છે
અમદાવાદ ના RTO કલેક્ટર ઓફિસ પાછળ એક ફેલટ ને એક સોસાયટી આવેલ છે ત્યાં જવા માટે આશ્રમ રોડ થી બાવીસી હોલ LIC ઓફિસે બાજુ માં એક રસ્તો પડે છે ત્યાથી આ સોસાયટી ને કશ્યપ ફેલટ તરફ આવવા નો આ એક માત્ર વિકલ્પ છે ને આ ફેલટ માં લગભગ ૫૦ થી ૭૦ રેસિડેન્ટ ફ્લેટ અને ૧૫ જેટલા સોસાયટીમાં મકાન હશે પણ અહીં આવવા નો કોઈ યોગ્ય રસ્તો નો હોવાથી અહીંના લોકો ને હાલાકી નો સામનો કરાવો પડે છે લોકસભા ના ઇલેક્શન નજીક આવે છે એટલે થયું કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ને ધ્યાને આ રોડ મૂકીએ તો અહીં રહેતા રહેવાસીઓ ને કાયમી નિરાંત થઈ જાય રોડ રસ્તા બાબતે રોડ ખબર હોવાથી જીવન જરૂરિયાત ની અહીં કોઈ વસ્તુઓ પણ મળતી નથી જો આ રોડ નો વિકાસ થાય તો અહીં શાખભાજી દૂધ કોલ્ડડ્રીંક
જેવી શોપ પણ ખુલ્લે એમ છે નથી
તંત્ર ને ધ્યાને આ રોડ આવે તો અહીં ના રહેવાસીઓ ને થોડી રાહત મળે
રિપોર્ટ:-ધામેલ દીપકકુમાર જી
અમદાવાદ
9033343315
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.