સબકા સાથ સબકા વિકાસ અમરેલી લોકસભા ઉમેદવાર ના ચૂંટણી કાર્યાલય ના ઉદ્ધાટન માં એકપણ દલિત આગેવાન નું નામ નહિ
સબકા સાથ સબકા વિકાસ
અમરેલી લોકસભા ઉમેદવાર ના ચૂંટણી કાર્યાલય ના ઉદ્ધાટન માં એકપણ દલિત આગેવાન નું નામ નહિ
અમરેલી લોકસભા બેઠક ૧૪ ની સામાન્ય ચૂંટણી ૧૮ મી લોકસભા ના મધસ્થ કાર્યાલય ના ઉદ્ધાટન માટે ની આમંત્રણ પત્રિકા માં એકપણ દલિત આગેવાન નું નામ નહીં વર્ષો થી પાર્ટી માટે સમય શક્તિ ને સંપત્તિ વાપરી પાર્ટી ને વફાદાર રહેલ દલિત સમાજ ના એકપણ સ્થાનિક આગેવાન નું નામ નહિ હોવા થી આ પત્રિકા સોશ્યલ મીડિયા માં દલિતો એ જોઈ વિચારી મત આપવા ટકોર કરાય રહી છે ભાજપ નું સબકા સાથ સબકા વિકાસ વચ્ચે ધારી મધ્યસ્થ કાર્યાલય ના ઉદ્ધાટન માં એકપણ દલિત નેતા નું નામ કેમ નહિ શુ સંગઠન માં અનુ જાતિ મોરચા ના અધ્યક્ષ નથી ? શુ દલિત સમાજ નો માત્ર વોટબેંક તરીકે જ ઉપીયોગ કરવાનો ? સામાજિક સંવાદિતા ની ગુલબાંગ વચ્ચે મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય ના ઉદ્ધાટન ની પત્રિકા સોશ્યલ મીડિયા માં અનેક સવાલો સાથે વાયરલ થઈ રહી છે
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.