પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હેઠળ આવતા ગામોમાં (લુ) થી બચવાના ઉપાયો વિશે સમજણ આપવામાં આવેલ - At This Time

પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હેઠળ આવતા ગામોમાં (લુ) થી બચવાના ઉપાયો વિશે સમજણ આપવામાં આવેલ


પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હેઠળ આવતા ગામોમાં મેડિકલ ઓફિસર સાહેબ, ડો આશિષ વેદાણી, આયુષ મેડિકલ ઓફિસર ડો રાધેશ ધ્રાગધરીયા દ્વારા ચાલુ ગરમીની ઋતુ માં હિટવેવ અને સનસ્ટ્રોક (લુ) થી બચવાના ઉપાયો વિશે સમજણ આપવામાં આવેલ અને ઓ.આર.એસ / ઝીંક વિશે માહિતી આપવામાં આવેલ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.