બાયડ મામલતદાર કચેરી ના આગળ ના ભાગે કચરાના ઢગ જોવા મળ્યા.
મામલતદાર ઓફિસ ના આગળના તેમજ પાછળના ભાગે ખૂબ જ ગંદકી જોવા મળી.આ અગાઉ પણ મામલતદાર કચેરીમાં કચરાને લઈને સોશિયલ મીડિયામાં સમચાર પ્રસિદ્ધિ થયેલા છે તો પણ મામલતદાર માં રોજ આવતા જતા હજારો લોકોના આરોગ્ય સામે પ્રશ્નાર્થ જોવા મળે છે આ પહેલા મામલતદાર કચેરીમાં અને કચેરીના આગળના ભાગે દારૂ અને બિયર ની ખાલી બોટલો કચરાના ઠગલામાં જોવા મળી હતી. મામલતદાર કચેરીમાં રોજના હજારો લોકો કામકાજ અર્થે આવતા હોય કોઈ સાફ-સફાઈ પર ધ્યાન આપવામાં આવતું નથી. મામલતદાર કચેરી ના પાછળ ના ભાગે આવેલ સબ્રજિસ્ટર ની કચેરી માં પણ દસ્તાવેજ માટે રોજ ઘણા લોકો આવતા હોય છે. કચેરી આગળ આ કચરો જોવા મળ્યો હતો.
જીતેન્દ્ર ભાટીયા,9429180079.
મોડાસા, અરવલ્લી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.