આણંદ ફાયર બ્રિગેડની ટીમે આઈરીશ હોસ્પિટલનમાં ફાયર અવેરનેસ કાર્યક્રમ યોજ્યો
આણંદ ફાયર બ્રિગેડની ટીમે આઈરીશ હોસ્પિટલનમાં ફાયર અવેરનેસ કાર્યક્રમ યોજ્યો, સ્ટાફને જરૂરી માર્ગદર્શન આપ્યું
આણંદ ફાયરબ્રિગેડની ટીમ દ્વારા ફાયર સેફ્ટી વીક અંતર્ગત રોજેરોજ અલગ-અલગ જગ્યાએ જઈ ફાયર અવેરનેસ ના કાર્યક્રમ યોજવામાં આવી રહ્યાં છે. જે અંતર્ગત આજરોજ આઈરિશ હોસ્પિટલના સ્ટાફને આગ બૂજાવવાની પ્રાથમિક પદ્ધતિ અને સલામતી અંગેનું માર્ગદર્શન આપ્યું હતું.
9409516488
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.