જસદણમાં જીવદયા પ્રેમી ભાઈઓએ કુવામાં પડેલ બળદને બચાવી રામનવમી ઉજવણુંનું અનોખું ઉદાહરણ - At This Time

જસદણમાં જીવદયા પ્રેમી ભાઈઓએ કુવામાં પડેલ બળદને બચાવી રામનવમી ઉજવણુંનું અનોખું ઉદાહરણ


જસદણ તાલુકાના લીલાપુર ગામે ધુઆધાર મંદિરની સામે અવરુ કુવામાં બળદ પડી જતા જસદણના જીવદયા પ્રેમી લાલભાઈ દુધરેજીયા દિગુભા ડોક્ટર મહર્ષિ દેસાણી જેરામભાઈ ભવાનભાઈ તેમજ પત્રકાર વિજય ચૌહાણ ટીમ લીલાપુર ગામે દોડી જતા કુવામાં ઉતરીને ક્રેન ની મદદ થી બળદને અંદાજિત 50 ફૂટ ના કૂવામાં પાણીમાં ઉતરીને બળદને જીવતો બહાર કાઢી ડોક્ટરી ટ્રીટમેન્ટ કરી જસદણ શિવની ડેરીએ પહોંચાડવાનું કામ કરેલ છે આ ટીમે આજે સાચા અર્થમાં રામનવમી તહેવારની ઉજવણી કરેલ છે બપોરના સમયે ખાધા પીધા ની પરવા કર્યા વગર મહેનત કરી બળદને બહાર કાઢી સાચા રામભક્ત નું ઉદાહરણ પૂરું પાડેલ.

રિપોર્ટર વિજય ચૌહાણ જસદણ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.