જસદણમાં વાજસુરપરા શેરી નંબર 16 માં રહેતા મનુભાઈ - At This Time

જસદણમાં વાજસુરપરા શેરી નંબર 16 માં રહેતા મનુભાઈ


જસદણમાં વાજસુરપરા શેરી નંબર 16 માં રહેતા મનુભાઈ વાલજીભાઈ હાંડા ઉંમર વર્ષ 35 ધંધો મજૂરી જે દેશી દારૂ જેવું કે ફી પ્રવાહી સાથે રાખી મળી આવતા જસદણ પોલીસે ગુનો નોંધી અટક કરી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.