જસદણમાં આવતીકાલે રૂપલ ભેળનું ભવ્ય મંગલ ઉદ્ઘાટન થશે - At This Time

જસદણમાં આવતીકાલે રૂપલ ભેળનું ભવ્ય મંગલ ઉદ્ઘાટન થશે


જસદણ માં ટર્નિંગ પોઇન્ટ કોમ્પ્લેક્સ રિલાયન્સ મોલ ની સામે બાયપાસ સર્કલ પાસે રૂપલ ભેળ નું ભવ્ય ઉદ્ઘાટન આવતીકાલે થશે આવતીકાલ બુધવારના રોજ સાંજે ચાર કલાકથી મહેમાનના આગમન સુધી ઉદ્ઘાટન પ્રસંગ ચાલુ રહેશે જેમાં દિવ્યેશભાઈ ડોબરીયા તેમજ સાગરભાઇ માનસરા દ્વારા જસદણના નગરજનોને તેમજ ભેળના ચાહકો અને આગેવાનોને આમંત્રિત કરવામાં આવ્યા છે.

Advertisement By AT THIS TIME


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.