આટકોટ જીવાપર ગામના બસ સ્ટેશન પાસે - At This Time

આટકોટ જીવાપર ગામના બસ સ્ટેશન પાસે


આટકોટ જીવાપર ગામના બસ સ્ટેશન પાસે નરેશભાઈ માણંદભાઈ દાફડા ઉંમર વર્ષ 45, ધંધો મજૂરી જેઓ રહીશ ગામ જીવાપર, તાલુકો જસદણ જે કેફી પીણું પીધેલ હાલતમાં અને જાહેરમાં લથડીયા ખાતા બકવાસ કરતા આટકોટ પોલીસે ગુનો નોંધી અટક કરી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.