મહીસાગર : જીલ્લા માં હોળી પર્વ ને લઈ અકસ્માત કેશ વધ્યા. - At This Time

મહીસાગર : જીલ્લા માં હોળી પર્વ ને લઈ અકસ્માત કેશ વધ્યા.


મહીસાગર : જીલ્લા માં હોળી પર્વ ને લઈ અકસ્માત કેશ વધ્યા

જીલ્લા માં છેલ્લા ૪ દિવસ માં ૭૦ અકસ્માત

જીલ્લા ના અલગ અલગ વિસ્તારમાં અકસ્માત કેશ માં વધારો

તહેવાર માં ઉતાવળ ને લઈ લોકો ભાન ભૂલ્યા....!!!!

જીલ્લા ના ખાનપુર કડાણા અને સંતરામપુર માં અકસ્માત ના કેશ માં વધારો

જીલ્લા માં અકસ્માત ના કેશ વધતા પ્રસાસન દ્વારા વધુ ૧૩ જેટલી ઈમરજન્સી એમ્બ્યુલન્સ કાર્યકરત કરાઈ

રિપોર્ટર અરવિંદભાઈ ખાંટ
મહીસાગર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.