આજરોજ ખેડવા-ચેકપોટ ખાતે વિભાગીય - At This Time

આજરોજ ખેડવા-ચેકપોટ ખાતે વિભાગીય


આજરોજ ખેડવા-ચેકપોટ ખાતે વિભાગીય પોલીસ અધિકારી શ્રી ઇડર તથા વિભાગીય પીલીસ અધિકારી શ્રી કોટડા રાજસ્થાન ના ઓ ની આગેવાની માં બોર્ડર મીટિંગ યોજવા માં આવેલ અને ઇલેકશન લગત ચર્ચાઓ કરાવમાં આવેલ તથા વાહન ચેકીંગ કરવામાં આવેલ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.