વાગડ વેલફર હોસ્પીટલ અને ચિકિત્સા મંદિર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ઓશવાળ નગર,આઘોઇ ખાતે સર્વ રોગ નિદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું - At This Time

વાગડ વેલફર હોસ્પીટલ અને ચિકિત્સા મંદિર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ઓશવાળ નગર,આઘોઇ ખાતે સર્વ રોગ નિદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું


વાગડ વેલફર હોસ્પીટલ અને ચિકિત્સા મંદિર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ઓશવાળ નગર,આઘોઇ ખાતે 17/3/24 નાં સવાર નાં 9 થી 2 વાગીયા સુઘી સર્વ રોગ નિદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ડૉ.નીખીલેશ પટેલ, ડૉ.ભરત રાઠોડ, ડૉ.જયશ્રી રાઠોડ, ડૉ.પાર્થ ભટ્ટ, ડૉ.કશ્યપ સેરશિયા, ડૉ.ચેતન ચાવડા અને ડૉ.પી. સી.ચાવડા દ્વાર સેવા આપવામાં આવી.આ કેમ્પ માં સંપૂર્ણ તપાસ અને 5 દિવસ ની દવા પણ દરેક દર્દી ને ફ્રી આપવામાં આવી. જે દર્દીઓ ને કાયમી દવા લેતા હોય તેવા 80 દર્દીઓ નું રજીસ્ટ્રેશન કરીને તેમને તે દવાઓ દર મહિને રાહત દરે ચિકિસ્તા મંદિર દ્વારા આપવામાં આવશે. કેમ્પ માં રાહાત દરે ઑપરેશન માતે પન 10દર્દીઓ નુ રજીસ્ટ્રેશન કરવામા આવિયું.આ કેમ્પ માં 275 થી વધુ દર્દીઓ લાભ લીધો . આ કેમ્પ ની શરૂવાત રાજાભાઈ પટેલ સરપંચ, જસુભા જાડેજા પૂર્વ સરપંચ, કનુભાઈ શાહ,ખુમાણભાઈ અને ચાંદનીબેન છેડા દ્વારા દીપ પ્રાગટ્ય થી કરવામા આવિ અને આ કેમ્પ માં ઓશવાળ નગર નાં ટ્રસ્ટી લખમસિભાઈ નીસર, શામજીભાઈ છેડા દ્વારા બધીજ વ્યસ્થા પુરી પાડવા માં આવિ અને કેમ્પ માં કિર્તીભાઇ વરચંદ અને તેમની ટીમ નો સંપૂર્ણ સાથ સહકાર રહીયો.


9427392494
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.