ટીકીટ આપે તો લડવી છે નહિતર નડવી તો છે જ ડિજિટલ યુગ માં વધતા જતા ફ્રોડ ના બનાવો બહુહેતુક ટેક્નોસેવી નેટવર્ક આર્શીવાદ રૂપ પણ સાઇબર ક્રાઈમ ડિટેકટિવ સિસ્ટમ ડાઉન - At This Time

ટીકીટ આપે તો લડવી છે નહિતર નડવી તો છે જ ડિજિટલ યુગ માં વધતા જતા ફ્રોડ ના બનાવો બહુહેતુક ટેક્નોસેવી નેટવર્ક આર્શીવાદ રૂપ પણ સાઇબર ક્રાઈમ ડિટેકટિવ સિસ્ટમ ડાઉન


ટીકીટ આપે તો લડવી છે નહિતર નડવી તો છે જ

ડિજિટલ યુગ માં વધતા જતા ફ્રોડ ના બનાવો બહુહેતુક ટેક્નોસેવી નેટવર્ક આર્શીવાદ રૂપ પણ સાઇબર ક્રાઈમ ડિટેકટિવ સિસ્ટમ ડાઉન

વૃદ્ધો નું ભવિષ્ય અને ભવિષ્ય ના વૃદ્ધો માટે વિચારવા નો સમય લાચારી પહેલા લાવવી જોઈ એ વ્યવસ્થા

શિક્ષણ મંત્રાલયે કોચિંગ સેન્ટર ના નવા નિયમો જાહેર કર્યા ૧૬ વર્ષ થી નીચે ના વિદ્યાર્થી ઓને પ્રવેશ નહિ સેન્ટર રજિસ્ટ્રેશન હવે થી ધો ૧૦-૧૨ બોર્ડ ની પરીક્ષા વર્ષ માં બે વખત યોજાશે પરીક્ષા પર્વ ની નવી પહેલ બોર્ડ ની પરીક્ષા પેટર્ન માં ફેરફાર રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ની ઉજળી આશા દેશ ના ત્રણ કાયદા હવે નવા સ્વરૂપે ભારતીય ન્યાય સંહિતા ભારતીય નાગરિક સુરક્ષા ભારતીય સાક્ષ્ય સંહિતા ૧ જુલાઈ ૨૦૨૪ થી ફોજદારી કાયદા અમલ માં આવશે પેપર ફોડ ઉપર કડક નિયંત્રણ જાહેર પરીક્ષા બિલ લોકસભા માં પસાર પેપર લીક મુદ્દે હવે એક કરોડ ના દંડ ની જોગવાઈ જાહેર પરીક્ષા અયોગ્ય પદ્ધતિ પર નિયંત્રણ બિલ ૨૦૨૪ પાસ જાહેર મિલ્કત માટે ડેમેજ ટુ પબ્લિક પ્રોપટી સુધારા ની ભલામણ અન્ન જાળવણી માટે ભર્યા ભંડાર વરદાન રૂપ બનશે તેવી આશા અનાજ સંગ્રહ યોજના પ્રાઇમરી એગ્રીકલ્ચર ક્રેડિટ સોસાયટી (PACS) નો પ્રારંભ અનુસૂચિત જાતિ ના હિત રક્ષા માટે ઉચ્ચસ્તરીય સમિતિ ની રચનાં સામાજિક અધિકારીતા નો અમલ કરનારી બની રહે તે જરૂરી દેશ ના ન્યાયમૂર્તિ ખાનવિલકર નવા લોકપાલ અધ્યક્ષ બન્યા વિશ્વ ની વિશ્વનિય સમાચાર સંસ્થાન બ્રિટન BBC ના પ્રથમ ભારતીય મૂળ ના ડો સમીર શાહ ચેરમેન બન્યા જે ગૌરવ ની વાત છે દેશ ની વર્ષો સુધી સુરક્ષા સેવા માં પ્રદાન આપતું MIG -21 ને હવે ગુડબાય યુદ્ધ ના આકાશી મેદાન માં દુશ્મનો પર તબાહી મચાવનાર મિગ ૨૧ બાડમેર એરફોર્સ સ્ટેશન થી છેલ્લી ઉદાન ભરી ૧૯૬૩ થી એરફોર્સ કાફલા માં સામેલ ૧૯૬૫ થી કારગિલ સુધી તેજસ માર્ક ૧ એ હવે બાઇસન ની જગ્યા એ સામેલ થશે ભારત વિશ્વ ના બીજા નંબરે સૌથી મોટું મોબાઈલ ઉત્પાદન કરતો દેશ બન્યો છે ને ખુશી થવા ની વાત ગુજરાત માં પહેલી હેરીટેજ ટ્રેન દોડી છત્રપતિ શિવાજી મહારાજ ના વાધનખ ઝડપી સ્વદેશ આવશે ભારત માં સનાતન વિરોધી ના રોજ સમાચારો વચ્ચે અમેરિકા માં સનાતન ધર્મ દિવસ ની ઉજવણી શરૂ થઈ વિકાસ પુરપાય ગતિ એ ૧૦૦ કલાક માં ૧૦૦ કિમિ સડક બનાવી દેતી નવી ટેકનોલોજી રૂકજાવ સમલેંગિક વિવાહ ને માન્યતા આપવા ન્યાયાલય ની સ્પષ્ટ ના હું નહિ બકતો ચૂંટણી ટાણે જ ચૂંટણી કમિશનર નું રાજીનામું ? શુ ચાલી રહ્યું હશે રામ જાણે ? હરિયાણા માં ભાજપે ખેલ પાડ્યો જે.જે.પી ને પરસો બતાવ્યો નાગરિક સુધારણા ધારો સ્પષ્ટતા થવી જ જોઈ એને ? જંગલો ઉજડશે તો જાનવર ક્યાં જશે ? છેલ્લા ઘણા સમય થી ચાલતી અનેક વ્યવસ્થા વચ્ચે કેટલીય સિદ્ધિ ઓ પણ ગૌરવ અપાવી ગઈ ખેલ જગત માં ગુજરાતે અને દેશે દુનિયા ના ભર માં મેડલો મેળવી ખેલો ઇન્ડિયા ખેલો માં કાઠું કાઢયુ પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા ટીકીટ વેચણી બાદ ઘણી જગ્યા એ ગણગણાટ સંભાળાય રહ્યો છે ટીકીટ આપે તો લડવી છે નહિતર નડવી તો છે જ પ્રજા ના પેસા થી ચાલતા વિકાસ કામો માં ફોટા પડાવવા પડાપડી કરતા નેતા ઓને નડશે આદર્શ આચારસંહિતા નો અંકુશ

નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.