સંતરામપુર તાલુકાના તલાદરા ગામે સસ્તા અનાજની સરકારી દુકાનદાર ની ગોર ગેરરીતિ જોવા મળી. - At This Time

સંતરામપુર તાલુકાના તલાદરા ગામે સસ્તા અનાજની સરકારી દુકાનદાર ની ગોર ગેરરીતિ જોવા મળી.


સંતરામપુર તાલુકાના તલાદરા ગામે સસ્તા અનાજની સરકારી દુકાનદાર ની ગોર ગેરરીતિ જોવા મળી.

સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ સરકારી દુકાનદાર કોઈ પણ પ્રકારના પાકા બીલ આપતા નથી
રેશનકાર્ડ ધારકોને જેટલો જથ્થો મળવા પાત્ર છે તે આપવામાં આવતો નથી. તેવી લોક વાયકા થઈ રહી છે.
રેશનકાર્ડ ધારકોને અંદાજીત જથ્થો આપવામાં આવે છે અને અંદાજીત રુપિયા લેવામાં આવે છે. તેવું જાણવા મળેલ છે.
દુકાનદાર કાળાબજાર કરીને જે લોકો પૈસા આપી ને બજાર ભાવ માં ચોખા, ચણા વગેરે લેવાં આવે તેમને આપે છે. પણ રેશનકાર્ડ ધારકોને જેટલો જથ્થો મળવા પાત્ર છે તેમની સાથે છેતરપિંડી કરી કાટા પીટા કરી ને ઓછું અનાજ આપે છે.
દુકાનદાર જથ્થો બચાવી ને બારોબાર બે નંબર માં વેચી મારે છે. તેવી લોક વાયકા જોવા જોવા મળી હતી.
ગરીબ પ્રજા ના માટે સરકાર દ્વારા આપવામાં આવવતા આ સસ્તા અનાજનો ઉપયોગ દુકાનદાર બે નંબર માં કરી બારોબાર કમાણી કરી લે છે છે અને ગરીબ પ્રજા સાથે છેતરપિંડી નો ખેલ ખેલી રહ્યા હોય તો આવા દુકાનદાર સામે તંત્ર પગલાં લેશે કે કેમ તે જોવું રહ્યું.

રિપોર્ટર અરવિંદભાઈ ખાંટ
મહિસાગર.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.