મહીસાગર : જીલ્લા માં માંસ ની હેરા ફેરી ઝડપાઇ. - At This Time

મહીસાગર : જીલ્લા માં માંસ ની હેરા ફેરી ઝડપાઇ.


મહીસાગર : જીલ્લા માં માંસ ની હેરા ફેરી ઝડપાઇ

જીલ્લા એલ .સી બી ને મળી મોટી સફળતા

700 k.g કરતા વધુ માંસ ઝડપાયું

લુણાવાડા બસ સ્ટેન્ડ પાસે નાકા બંધી કરી મોટી માત્રા માં માંસ ઝડપી પાડ્યું

મોડાસા થી ગોધરા ગાડી લઈ જતા માંસ સાથે 1 આરોપી ની ધરપકડ કરાઈ

જીલ્લા એલ .સી .બી દ્વારા માંસ ના સેમ્પલ ટેસ્ટિંગ માટે મોકલવામાં આવ્યા

રિપોર્ટર અરવિંદભાઈ ખાંટ
મહિસાગર.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.