ગીરસોમનાથ એસ. ઓ. જિ. નવનિયુક્ત પી. આઈ. જે. એન.. ગઢવીએ ચાર્જ. સંભાળ્યો. - At This Time

ગીરસોમનાથ એસ. ઓ. જિ. નવનિયુક્ત પી. આઈ. જે. એન.. ગઢવીએ ચાર્જ. સંભાળ્યો.


ગીરસોમનાથ જિલ્લામાં નવનિયુક્ત. થયેલા પોલીસ. ઇન્સ્પેક્ટર જે. એન. ગઢવીએ. આજે sog.. પી. આઈ. તરીકેનો ચાર્જ સંભાળ્યો. . ગાંધીનગર. ખાતે. તારીખ 15.5.1985 નાં રોજ જન્મેલા. તેઓ. યસસ્વી. કારકિર્દી સાથે 2010 માં ગુજરાત. પોલીસ. દળ. માં. જોડાયા. વરસ. 2010 થી 2017 આણંદ. પી. એસ. આઈ. 2017 થી 2022 પંચમહાલ પી એસ. આઈ. અને.2022 થી 2024 એ. સી. બી. અહમદાબાદ પ્રમોશન. સાથે પી. આઈ. અને આજરોજ સોમનાથ... મહાદેવ. દર્શન કરી એસોજી પી આઈ. તરિકેનો ચાર્જ. સંભાળ્યો


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.