સાયલા તાલુકમાં ભાજપ મંડળ દ્વારા ગાવ ચાલો અભિયાન અંતર્ગત શરૂ. - At This Time

સાયલા તાલુકમાં ભાજપ મંડળ દ્વારા ગાવ ચાલો અભિયાન અંતર્ગત શરૂ.


સાયલા તાલુકાના નાગડકા જિલ્લા પંચાયત સીટના દેવગઢ ગામે ગાવ ચલો અભિયાન અંતર્ગત બેઠકમાં ઈનચાર્જ રણજીતસિંહ ચૌહાણ તેમજ તાલુકા પંચાયત પ્રમુખ ખીમાભાઇ બાવળીયા, તેમજ જીલુભાઈ ખવડ, બાબભાઈ ખવડ,વિપુલ દવે, વિનુભાઈ મેર, વિપુલ શેખ, સોમાભાઈ જગાભાઈ મનુભાઈ પ્રતાપભાઈ ખાચર, વનરાજભાઈ બલિયા,જગુભાઈ ડાંગર, ઇશ્વરભાઇ જમોડ દરેક શક્તિ કેન્દ્ર નાં વિસ્તારક તેમજ દરેક બુથ ના જવાબદાર કાર્યકર હાજર રહી આવનાર સમય માં 2024 ની લોકસભા ચૂંટણી માં દરેક બુથ માં કામે લાગી ભારતીય જનતા પાર્ટી ને મજબૂત કરી, વધારે માં વધારે ભાજપ તરફી મતદાન કરવા અનુરોધ કર્યો હતો.

રિપોર્ટર : રણજીતભાઈ ખાચર
સાયલા, જી, સુરેન્દ્રનગર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.