ચુડા પોલીસ સ્ટેશન મા નશા બંધી તેમજ આબકારી ખાતા દ્વારા બેઠક યોજાઈ - At This Time

ચુડા પોલીસ સ્ટેશન મા નશા બંધી તેમજ આબકારી ખાતા દ્વારા બેઠક યોજાઈ


ચુડા....પોલીસ સ્ટેશન ચુડા ખાતે નશાબંધી અને આબકારી ખાતા ના અધિકારી આર.ડી.સોલંકિ .રવિ ભાઈ રાઠોડ તેમજ ચુડા પીએસઆઇ એન એચ સોલંકિ નિ ઉપસ્થિત મા દુષણ મુક્ત કાર્યક્રમ નુઆયોજન દરમ્યાન લોકોને આવા દુષણ થી દુર રહિ સમાજ તેમજ પરીવાર ને આવા અનિષઠ કે જે પરીવાર ને પોતાના ભરડા મા લઈ કુટુંબ ને પાયમાલ કરીને વેર વિખેર કરી નાખેછે જેનાથી લોકો દુર રહિ પોતાના અને અન્ય ના પરીવારને બરબાદિ તરફ જતા રોકે આ કાર્યક્રમ ને સંબોધન કરતા જેમનિ અધ્યક્ષતા મા આયોજન થયેલ તે નશાબંધી ખાતાના અધીકારી આરડી સોલંકિ ના પ્રવચન દરમિયાન મુખ મુદ્રા ખરેખર એવી ગંભીર દેખાતી કે પ્રવચન સાંભળનાર ને જીવનમા ઉતરીજાય તેવુ પ્રવચન આપેલ આ મિટીંગ મા આ કાર્યક્રમ ને લગતી સમાજ લક્ષી અને સેવાકિય કાર્ય ના કાયમી સભ્ય હોમગાર્ડ યુનિટ.ના સેકન્ડ ઈનકમાનડ ઓફિસર મહિપતસિહ પરમાર તેમજ હોમગાર્ડ ના સભ્ય વિજયભાઈ પરમાર પોલીસ સ્ટાફ અને ગ્રામ જનો હાજર રહિ કાર્યક્રમ ને સફળ બનાવેલ
અહેવાલ : વખતસિંહ કાઠીયા

રિપોર્ટર : રણજીતભાઈ ખાચર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.